• મંગળવાર, 11 ફેબ્રુઆરી, 2025

સોનામાં નવી રેકર્ડબ્રેક ઊંચાઇ પછી ફરી ઘટાડો

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 4 : વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ ગઇકાલે ફરીથી રેકોર્ડબ્રક ઉંચી સપાટીએ પહોંચ્યા પછી સાધારણ ઘટ્યો હતો. સોનું 2830 ડોલર પ્રતિ ઔંસના સ્તરે પહોંચ્યા પછી તેજીએ થાક ખાધો હોય તેમ સાંજે 2812 ડોલર ચાલી રહ્યા હતા. અમેરિકાના કેટલાક આર્થિક આંકડાઓ ચાલુ સપ્તાહમાં જાહેર થવાના છે તે ઉપરાંત ટેરિફ અંગે હજુ......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ