નવી દિલ્હી, તા. 22 (એજન્સીસ) : મે મહિનામાં દેશના ખાનગી ક્ષેત્રનું વિસ્તરણ અત્યંત તીવ્રતાથી થઈ રહ્યું છે. એચએસબીસી ફ્લેશ ઇન્ડિયા કૉમ્પોઝિટ પીએમઆઈ મેમાં વધીને 61.2 અંક થયો છે, જે એપ્રિલમાં 59.7 અંક હતો. આ આંકડા એસઍન્ડપી ગ્લોબલ દ્વારા.....