• ગુરુવાર, 05 જૂન, 2025

વેપાર યુદ્ધ, ભૂ-રાજકીય ચિંતા વધતાં સોનામાં ઉછાળો

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 2 : રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા નવી યુએસ ટેરિફ ધમકીઓ અને રશિયા અને યુક્રેન વચ્ચે વધતા તણાવને કારણે વૈશ્વિક વેપાર અને ભૂ-રાજકીય ચિંતામાં વધારો થતાં સોનાના ભાવમાં તેજી થઇ હતી. ન્યૂયોર્કમાં સોનાનો ભાવ 3354 ડોલર હતો. ચાંદીનો ભાવ 33.27 ડોલરના......