મુંબઈ, તા. 2 (એજન્સીસ) : દેશમાં માર્ચમાં પૂરા થયેલા નાણાં વર્ષ 2024-25 દરમિયાન બૅન્કોનો થાપણ વૃદ્ધિદર વાર્ષિક ધોરણે 10.6 ટકાના દરે વધ્યો હતો, જે ગત નાણાં વર્ષ 2023-24 દરમિયાન 13 ટકાના દરે વધ્યો હોવાનું રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયા (આરબીઆઈ) દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડામાં......