• શુક્રવાર, 20 જૂન, 2025

વિશ્વની મધ્યસ્થ બૅન્કો આ વર્ષે પણ સોનાની અનામત વધારશે

નવી દિલ્હી, તા.17 (એજન્સીસ) : વિશ્વની મધ્યસ્થ બૅન્કો માટે આ વર્ષ દરમિયાન પણ સોનામાં રોકાણ કરવું વધારે અનુકૂળ રહેવાની શક્યતા છે. વિશ્વમાં ભૂ-રાજકીય તણાવ અને વેપાર યુદ્ધના કારણે વધેલી અનિશ્ચિતતાથી વિવિધ દેશોની મધ્યસ્થ બૅન્કો દ્વારા સોનામાં ખરીદી જળવાઈ રહેશે, એમ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ