એડવર્ડ ક્રિસ્ટોફર શીરન જે એડ શીરન તરીકે જાણીતો છે તે ઇંગ્લિશ ગાયક અને ગીતકાર છે. ગીત સફાયર માટે તે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે. આમાં અરિજિત સિંહે પણ સ્વર આપ્યો છે અને શાહરુખ ખાન સ્પેશિયલ અપિરયન્સમાં જોવા મળે છે. એડ શીરન આ વર્ષની શરૂઆતમાં મેથેમેટિક્સ ટુર માટે ભારત....