• શુક્રવાર, 20 જૂન, 2025

પ્રથમ ટેસ્ટની પીચ સૂકી અને 8 મિમી ઘાસ હશે : ક્યૂરેટર

લીડસ, તા.18 : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની બહુપ્રતિક્ષિત પાંચ ટેસ્ટ મેચની શ્રેણીનો પ્રારંભ શુક્રવારથી થવાનો છે. પહેલો મેચ લીડસમાં હેડિંગ્લે ખાતે રમાશે. ઇંગ્લેન્ડ ટીમ હંમેશાં એશિયન ટીમનું પ્રથમ ટેસ્ટમાં ગ્રીન ટોપ વિકેટ પર સ્વાગત કરે છે પરંતુ આ વખતે આનાથી વિપરિત જોવા મળી શકે છે. હેડિંગ્લેની પીચ સૂકી....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ