• શુક્રવાર, 20 જૂન, 2025

ચોમાસું શરૂ થતાં મલેરિયા, ડેન્ગ્યુના દર્દીઓમાં વધારો

મુંબઈ, તા. 19 : ચોમાસું શરૂ થતાં જ મુંબઈમાં તાવ, શરદી, ઉધરસ અને માથાના દુખાવાના દર્દીઓમાં વધારો થયો છે. શાળાએ જતા બાળકોમાં પણ તાવ, શરદી, ઉધરસ અને ગળામાં દુખાવાની ફરિયાદ વધી છે. સરકારી અને ખાનગી હૉસ્પિટલોમાં આ દર્દીઓની સંખ્યા વધી છે. આ લક્ષણો તરફ દુર્લક્ષ કરવાને બદલે સમયસર....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ