• ગુરુવાર, 19 માર્ચ, 2026

વાહનોના પર્યાવરણ કરમાં વધારો : સરકારી તિજોરીને મળશે વધુ રૂા. 160 કરોડ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 18 : મહારાષ્ટ્રમાં મોટર વાહન કર (સુધારણા) 2026ને આજે વિધાનગૃહોમાં સર્વસંમતિથી મંજૂરી આપવામાં આવી છે. તેના કારણે હવે વાહનો પરના પર્યાવરણ કરમાં વધારો થતાં રાજ્ય સરકારી તિજોરીને વર્ષ 160 કરોડ રૂપિયા જેટલી વધારાની આવક પ્રાપ્ત થશે. મહારાષ્ટ્રના વાહનવ્યવહાર ખાતાના પ્રધાન પ્રતાપ સરનાઇકે જણાવ્યું હતું કે….