• ગુરુવાર, 19 માર્ચ, 2026

મુંબઇ શૅરબજારના માર્કેટકૅપમાં રૂા. 7 લાખ કરોડનો વધારો

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 18 : ઈક્વિટી માર્કેટમાં આજે સતત ત્રીજા દિવસે વૃદ્ધિ જોવા મળી હતી. મુંબઈ શૅરબજારનો સેન્સેક્ષ 633.29થી વધીને 76,704.13 બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન વધીને ઊંચામાં 77,000.22ના સ્તરે પહોંચ્યો હતો. મુંબઈ શૅરબજાર માર્કેટકૅપમાં રૂા. 6.04 લાખ કરોડની વૃદ્ધિ થઇ હતી. આજે માર્કેટકૅપ વધીને રૂા. 438.88 લાખ કરોડનું….