• ગુરુવાર, 19 માર્ચ, 2026

રિટેલ રોકાણકારોનો હિસ્સો ફક્ત 0.60 ટકા જ ભરાયો

ઇન્ફોસિસનો પબ્લિક ઇસ્યૂ 

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 18 : મૅનપાવર અને ટોલપ્લાઝા મૅનેજમેન્ટ સર્વિસીસ પ્રોવાઇડર કંપની ઇનોવેશન લિમિટેડનું રૂા. 319.25 કરોડનું ભરણું 17 માર્ચે બંધ થયું હતું. કંપનીનું ભરણું 10 માર્ચે ખૂલ્યું હતું અને 12 માર્ચે બંધ થવાનું હતું. કંપનીના ભરણાને રોકાણકારો તરફથી નબળો પ્રતિસાદ મળ્યો હતો એટલે ભરણું બંધ થવાની મુદ્ત 17 માર્ચ સુધી….