152 અધિકારીઓ વિરુદ્ધ તોળાતું સસ્પેન્શન, ફોજદારી પગલાં અને બદલીની કાર્યવાહી
કેતન જાની તરફથી
મુંબઈ, તા.
18 : મહારાષ્ટ્રમાં લગભગ દોઢ લાખ ખેડૂતોના જમીનના દસ્તાવેજોમાં ફેરફાર કરીને જમીન હડપ
કરવાના પ્રકરણની તપાસ કરવાના આદેશો મહેસૂલ પ્રધાન ચંદ્રશેખર બાવનકુળેએ આપ્યા છે. આ
પ્રકરણને કારણે આખા મહારાષ્ટ્રમાં ખળભળાટ મચી ગયો છે. શિવસેના (ઠાકરે)ના અનિલ પરબે વિધાન પરિષદમાં રજૂ
કરેલી ધ્યાન….