રોહિત-વિરાટ વિનાની ભારતીય ટીમ સામે એકથી વધુ પડકાર
લીડસ, તા.19 : નવા કેપ્ટન, અનુભવી કોચ, કેટલાક જૂના અને કેટલાક નવા ચહેરા સાથે આગામી 45 દિવસ દરમિયાન ઇંગ્લેન્ડની ધરતી પર ટીમ ઇન્ડિયાની નવી ગાથા આલેખતી જોવા મળશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની પાંચ ટેસ્ટની શ્રેણીનો પ્રથમ મેચ અહીંના હેડિંગ્લે ગ્રાઉન્ડ......