• શુક્રવાર, 20 જૂન, 2025

ચાંદીમાં તીવ્ર ઘટાડો, સોનાના ભાવ મક્કમ

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 19 : ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા સંઘર્ષના ભયથી રોકાણકારો સુરક્ષિત ધાતુ તરફ આકર્ષાયા હોવાથી ગુરુવારે સોનાના ભાવમાં સાધારણ વધારો થયો હતો. જોકે ચાંદીના ભાવમાં ઘટાડો થયો હતો. ચાંદી ટૂંકાગાળામાં નોંધપાત્ર વધી ગઇ હોવાથી  36.28 ડોલર.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ