• રવિવાર, 09 નવેમ્બર, 2025

ઝીરોધા રોકાણકારનાં નાણાં છૂટાં કરવા તૈયાર

મુંબઈ, તા. 4 : દેશની અગ્રણી સ્ટૉક બ્રોકિંગ કંપની ઝીરોધાએ ચોખવટ કરી છે કે એ તેના રોકાણકાર ડૉ.  અનિરુદ્ધ માલપાનીનાં નાણાં છૂટાં કરવા તૈયાર છે. મુંબઈના આઇવીએફ સ્પેશ્યાલિસ્ટ ડૉ. અનિરુદ્ધ માલપાનીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી હતી કે તેમની પાસે રૂા. 42.9 કરોડનું ઉપાડી શકાય તેવું બૅલૅન્સ હોવા છતાં ઝીરોધાએ…..

ઇ-પેપરના નવા શુલ્ક