• બુધવાર, 12 માર્ચ, 2025

અમિતાભ બચ્ચન ‘કેબીસી’ છોડી રહ્યા છે?

બૉલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન ફિલ્મો ઉપરાંત ક્વિઝ રિયાલિટી શો કૌન બનેગા કરોડપતિ (કેબીસી)ને લીધે અખબારોના મથાળાં સર કરી રહ્યા છે. હવે એવી ચર્ચા છે કે બિગ બી કેબીસી છોડવાના છે. તેઓ 2000થી આ શોનું સંચાલન કરી રહ્યા છે અને હવે કદાચ તેમણે તેબીસી છોડવાનો નિર્ણય કર્યો છે. 57 વર્ષની વયથી અમિતાભે કેબીસીનું.....