બ્રિટનના વડા પ્રધાન કેર સ્ટાર્મર હાલમાં ભારતની મુલાકાતે છે અને તેઓ યશરાજ સ્ટુડિયોમાં પહોંચ્યા હતા. અભિનેત્રી રાની મુખરજીએ તેમનું સ્વાગત કર્યું અને ફિલ્મ દેખાડી હતી. આ દરમિયાન યશરાજ ફિલ્મ્સના સીઈઓ અક્ષય વિધાની પણ હાજર હતા. યશરાજ ફિલ્મ્સે 2026ની શરૂઆતમાં ત્રણ ફિલ્મો માટે બ્રિટનમાં શૂટિંગ માટે….