• શુક્રવાર, 21 નવેમ્બર, 2025

અૉરિજિનલ અંત સાથે `શોલે' હવે થિયેટરમાં

1975ની ક્લાસિક ફિલ્મ શોલે હવે ફૉર કે રિસ્ટોર થયેલી અને અૉરિજિનલ અંત સાથેની બારમી ડિસેમ્બરે રજૂ થશે. આ ફિલ્મના દિગ્દર્શક રમેશ સિપ્પી હતા અને હવે પાંચ દાયકા બાદ ફિલ્મ તેના મૂળ ક્લાઈમેક્સ સાથે જોવા મળશે. શોલેના અભિનેતા ધર્મેન્દ્રની તબિયત સારી થઈ રહી હોવાના સમાચાર બાદ તેની રજૂઆતની જાહેરાત.....

ઇ-પેપરના નવા શુલ્ક