• શુક્રવાર, 21 નવેમ્બર, 2025

નાતાલથી મુંબઈથી વિમાનભાડું નવી મુંબઈ કરતાં સસ્તું થશે

અમદાવાદ, બેંગ્લુર, દિલ્હી અને હૈદરાબાદ જવા માટેનું ટિકિટભાડું મુંબઈથી ઓછું

મુંબઈ, તા. 20 : નવી મુંબઈ ઍરપોર્ટ પ્રવાસીઓ 25 ડિસેમ્બરથી શરૂ થઈ રહ્યું છે. પ્રવાસીઓને આકર્ષવા માટે ઘણી ઍરલાઈન્સ દ્વારા મુંબઈ કરતા નવી મુંબઈના વિમાન ભાડા સસ્તાં રાખવામાં આવ્યો છે. જોકે, બધા જ ભાડામાં એવું નથી. બુધવારે અૉનલાઈન પોર્ટલ પર નજર કરી તો 25 ડિસેમ્બરના રોજ મુંબઈથી અમદાવાદ….

ઇ-પેપરના નવા શુલ્ક