• શુક્રવાર, 21 નવેમ્બર, 2025

સોનમ કપૂર બીજી વાર પ્રેગ્નન્ટ

બૉલીવૂડ અભિનેત્રી સોનમ કપૂર બીજી વાર પ્રેગ્નન્ટ છે. હંમેશાં સ્ટાઈલિશ ગેટઅપ માટે જાણીતી સોનમે આ સમાચાર પણ એકદમ સ્ટાઈલમાં જ આપ્યા છે. થોડા દિવસ અગાઉ પણ એવી ચર્ચા હતી કે તે ગર્ભવતી છે, પણ ત્યારે અભિનેત્રીએ કોઈ પ્રતિક્રિયા આપી નહોતી. હવે તેણે સ્ટાઈલિશ ફોટો શૅર કરીને આ સમાચાર આપ્યા….

ઇ-પેપરના નવા શુલ્ક