યુવાનોને માર્ગદર્શન આપવા ભાજપના યુવા મોરચાનું આયોજન
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા.
20 : ગુજરાતના પનોતા પુત્ર ભારતરત્ન સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે
10 દિવસની પદયાત્રામાં મોટી સંખ્યામાં યુવાનો ભાગ લે તે માટે ભારતીય જનતા યુવા મોરચા
વિવિધ ઉપક્રમોનું આયોજન કરશે, એમ ભારતીય જનતા યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ સાંસદ
તેજસ્વી સૂર્યાએ ગુરુવારે માહિતી…..