• શુક્રવાર, 21 નવેમ્બર, 2025

ડૉલરના ઉછાળાથી કીંમતી ધાતુઓમાં ફરી ઘટાડો

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 20 : અમેરિકાની ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ઘટાડો કરાશે કે કેમ તે મુદ્દો અનિશ્ચિત બની ગયો છે પરિણામે ડોલરમાં તેજી થતા સોના-ચાંદીના ભાવ ફરીથી પટકાયાં હતા.સોનાના ભાવ ઔંસદીઠ 4053 ડોલર અને ચાંદીનો ભાવ 50.18 ડોલરની સપાટીએ ચાલી રહ્યા હતા. ગુરુવારે અમેરિકાના રોજગારીના આંકડાઓની…..

ઇ-પેપરના નવા શુલ્ક