• શુક્રવાર, 21 નવેમ્બર, 2025

વર્લ્ડ બૉક્સિંગ કપ ફાઇનલ્સમાં નિકહત ઝરીનનો ગોલ્ડન પંચ

ભારતીય મહિલા મુક્કેબાજોનું શાનદાર પ્રદર્શન

નવી દિલ્હી તા.20: અહીં રમાઇ રહેલ વિશ્વ મુક્કેબાજી કપ ફાઇનલ્સ-2025માં ભારતીય મહિલા બોકસરોએ શાનદાર દેખાવ કર્યોં છે. 51 કિલો વર્ગમાં નિકહત ઝરીને ગોલ્ડ મેડલ જીત્યો છે. તેણીએ ફાઇનલમાં ચીની તાઇપેની મુકકેબાજ ઝુઆન યી ગુઓને 5-0થી હાર આપી હતી. વર્તમાન ટૂર્નામેન્ટમાં ભારત સાત ગોલ્ડ મેડલ જીતી ચૂકયું…..

ઇ-પેપરના નવા શુલ્ક