બાલી, તા. 20 : ઈન્ડોનેશિયાના માઉન્ટ સેમેરુ જ્વાળામુખીમાં એકપછી એક વિસ્ફોટો બાદ મોટા સ્તરે એલર્ટ જારી કરવામાં આવ્યું છે. સ્થિતિ એવી બની છે કે ઘણા ગામોને ખાલી કરાવી દેવામાં આવ્યા છે અને લોકોને સાવધાનીના ભાગરુપે જ્વાળામુખીથી દૂર રહેવા ચેતવણી આપવામાં આવી છે. ઈન્ડોનેશિયાની ભુવિજ્ઞાન એજન્સીએ એક નિવેદનમાં કહ્યું…..