• શુક્રવાર, 21 નવેમ્બર, 2025

યુક્રેને છોડેલી અમેરિકી મિસાઈલ રશિયન ડિફેન્સ સિસ્ટમ સામે નિષ્ફળ

ઈસ્કંદર મિસાઈલથી યુક્રેની લોન્ચ સાઈટ નષ્ટ

મોસ્કો, તા. 20 : રશિયાના સંરક્ષણમંત્રાલય દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે યુક્રેને અમેરિકામાં બનેલા ચાર એટીએસીએમએસ બેલેસ્ટીક મિસાઈલ રશિયન વિસ્તાર વોરોનેઝ ઉપર દાગી હતી. જો કે રશિયાની એસ-400 સિસ્ટમે તમામ મિસાઈલને હવામાં જ નષ્ટ કરી નાખી હતી. એક પણ મિસાઈલ નિશાન સુધી પહોંચી શકી…..

ઇ-પેપરના નવા શુલ્ક