મુંબઈ, તા. 20 : રેલવે સ્ટેશનોની જેમ હવે મુંબઈના મેટ્રો સ્ટેશનો પર પણ લૉકરની સુવિધા ઉપલબ્ધ હશે. એની શરૂઆત ઘાટકોપરથી વર્સોવા વચ્ચે દોડતી મેટ્રો-1ના 12 સ્ટેશનોથી કરવામાં આવી છે. મેટ્રો-1 પ્રશાસને `અૉટોપે'ના સહયોગથી વિવિધ સ્ટેશનો પર 996 સ્માર્ટ લૉકરની વ્યવસ્થા કરી છે. અૉટોપેના સ્થાપક અનુરાગ બાજપેયીએ માહિતી…..