• શુક્રવાર, 21 નવેમ્બર, 2025

આજથી એશિઝ સિરીઝનો પ્રારંભ

ઇંગ્લૅન્ડ સામે અૉસ્ટ્રેલિયાને જીતનો દુકાળ ખતમ કરવાનો પડકાર

પર્થ, તા.20: ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે શુક્રવારથી શરૂ થતી પ્રતિષ્ઠિત એશિઝ સિરીઝમાં યક્ષપ્રશ્ન એ છે કે શું ઇંગ્લેન્ડ ટીમ ઓસ્ટ્રેલિયાની ધરતી પર ખિતાબનો દુકાળ ખતમ કરી શકશે? ઓસ્ટ્રેલિયામાં ઇંગ્લેન્ડે પાછલા 15 ટેસ્ટમાંથી 13 ગુમાવ્યા છે. બે ડ્રો રહ્યા છે અને એક પણ જીત નસીબ થઇ નથી. છેલ્લે 2020-11 સિરીઝમાં…..

ઇ-પેપરના નવા શુલ્ક