40 ટકા ઓછું ઉત્પાદન થયું
કલ્પેશ શેઠ તરફથી
મુંબઈ, તા.
20 : મહાબળેશ્વર અને પાંચગનીની મશહુર સ્ટ્રોબેરીની નવી સિઝન શરૂ થઈ ગઈ છે અને મુંબઈના બજારોમાં મીઠી મધુરી સ્ટ્રોબેરીની એન્ટ્રી
થઈ ચૂકી છે. જોકે, અૉક્ટોબર મહિનામાં થયેલા કમોસમી વરસાદનાં કારણે આ વખતે મહારાષ્ટ્રમાં
પાક 40 ટકા જેટલો ઓછો હોવાથી ભાવ વધારે હોવાનું વાશી એપીએમસી બજારનાં ડાયરેક્ટર….