• શુક્રવાર, 21 નવેમ્બર, 2025

લક્ષ્ય, આયુષ અને સાત્ત્વિક-ચિરાગ અૉસ્ટ્રેલિયન ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં

સિડની તા.20: ભારતના બે યુવા શટલર લક્ષ્ય સેન આયુષ શેટ્ટી ઓસ્ટ્રેલિયન ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટના કવાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યા છે. હવે આ બન્ને ભારતીય ખેલાડી અંતિમ-8 રાઉન્ડમાં એક-બીજા સામે હશે. બીજી તરફ ભારતના બે અનુભવી ખેલાડી એચએસ પ્રણય અને કિદાંબી શ્રીકાંત બીજા રાઉન્ડમાં હારીને બહાર થયા…..

ઇ-પેપરના નવા શુલ્ક