• શુક્રવાર, 21 નવેમ્બર, 2025

ઈડીએ અનિલ અંબાણીની વધુ રૂા. 1400 કરોડની સંપત્તિ કરી જપ્ત

મુંબઈ, તા. 20 : નાણાંની ગેરકાયદે હેરફેર મામલે ઈડીએ રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણી અને તેમની કંપનીઓની નવી મુંબઈ, ચેન્નઈ, પૂણે અને ભૂવનેશ્વર સહિતની રૂા. 1,400 કરોડની સંપત્તિ જપ્ત કરી હતી.  રિલાયન્સ હોમ ફાઈનાન્સ અને રિલાયન્સ કોમર્શિયલ ફાઈનાન્સમાં ભંડોળનો મોટા પ્રમાણમાં ગેરઉપયોગ….

ઇ-પેપરના નવા શુલ્ક