અભિનેત્રી પરિણિતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના દીકરાના જન્મને એક મહિનો થયો. આ પ્રથમ માસિક જન્મદિને દંપતીએ દીકરાની પ્રથમ ઝલક દર્શાવી અને નામ પણ જણાવ્યું છે. પરિણિતીએ બે તસવીરો સોશિયલ મીડિયામાં મૂકી છે. પ્રથમ તસવીરમાં પરિણિતી અને રાઘવ દીકરાના પગને ચુંબન કરતાં જોવા મળે…..