• શુક્રવાર, 21 નવેમ્બર, 2025

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની 116 વર્ષ જૂની ઇમારત બની જશે ઇતિહાસ

આ બિલ્ડિંગને સ્થાને છ માળની અત્યાધુનિક ઇમારત બનાવાશે

મુંબઈ, તા. 20 : ક્રૉફર્ડ માર્કેટસ્થિત મુંબઈ પોલીસ મુખ્યાલયમાં આવેલી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની 116 વર્ષ જૂની બે માળની ઇમારત હવે ઇતિહાસ બની જશે. 1909થી આ ઇમારતનો ઉપયોગ થઈ રહ્યો છે જે હવે જર્જરિત થઈ ગઈ છે. સ્ટ્રક્ચરલ અૉડિટમાં એને `અત્યંત અસુરક્ષિત' જાહેર કરવામાં આવી છે. આ ઇમારતની જગ્યાએ હવે…..

ઇ-પેપરના નવા શુલ્ક