હાલમાં ગુજરાતના પ્રવાસે રહેલી અભિનેત્રી અને સાંસદ કંગના રનૌતે દ્વારકા અને સોમનાથમાં દર્શન કર્યાં હતાં. ગિર નેશનલ પાર્કની મુલાકાત બાદ કંગના દ્વારકા પહોંચી અને ત્યાં દ્વારિકાધીશનાં દર્શન કર્યાં હતાં. કંગના આધ્યાત્મિક કારણોસર હંમેશાં ચર્ચામાં રહી છે. હાલમાં કરેલી આ યાત્રાની અનેક તસવીરો તેણે ઈન્સ્ટાગ્રામ પર…..