જીએસટી કમિશ્નરને આપવામાં આવી વિશેષ સત્તા
નવી દિલ્હી, તા.
20 (એજન્સીસ) : જીએસટી ભરવામાં સતત વિલંબ, કરચોરી, કૌભાંડ, ખોટા બિલો તૈયાર કરવાના
કિસ્સાઓમાં જીએસટી વિભાગને સંબંધિત વ્યક્તિ અથવા કંપનીના બૅન્ક ખાતાં તાત્પુરતા સ્થગિત
કરવાની સત્તા જીએસટી કમિશ્નરને આપવામાં આવી છે. જીએસટી કમિશ્નર ઉક્ત કારણોસર કરદાતાની
મિલકતને પણ ટાચ મારી….