નવી દિલ્હી, તા. 20 (એજન્સીસ) : દેશના માળખાકીય ક્ષેત્રનું ઉત્પાદન અૉક્ટોબર મહિનામાં વાર્ષિક ધોરણે સપાટ રહ્યું હોવાનું આજે જાહેર કરવામાં આવેલા સત્તાવાર આંકડામાં જણાવવામાં આવ્યું છે. દેશનાં કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં 40 ટકા જેટલો હિસ્સો ધરાવતાં મુખ્ય આઠ ચાવીરૂપ ક્ષેત્રોનો વિકાસ સપ્ટેમ્બરમાં સુધારિત…..