• શુક્રવાર, 21 નવેમ્બર, 2025

માધુરી દીક્ષિત બની `મિસીસ દેશપાંડે'

ધકધક ગર્લ તરીકે જાણીતી અભિનેત્રી માધુરી દીક્ષિત હવે ફરી ઓટીટી પર મિસીસ દેશપાંડે બનીને જોવા મળશે. શીર્ષક પરથી લાગે કે આ ગૃહિણીની વાર્તા હશે પણ ના, આ સિરીઝમાં માધુરી સિરિયલ કિલરની ભૂમિકામાં છે. હાલમાં માધુરીના લૂકને દર્શાવતું ટીઝર બહાર પાડવામાં આવ્યું છે. જિઓ હૉટ સ્ટાર પર રજૂ થનારી આ….

ઇ-પેપરના નવા શુલ્ક