સામાન્ય રીતે બૉલીવૂડ સેલિબ્રિટિઝ બાળકના જન્મ બાદ તેના ફોટો કોઈની નજરે ન ચડે કે સોશિયલ મીડિયા પર ન વાયરલ થાય તેની તકેદારી રાખે છે. પરંતુ તાજેતરમાં દીકરાના માતા બનનારા કેટરીના કૈફ અને વિકી કૌશલની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે અને તેમાં સૌથી વધુ આનંદ તો વિકીની માતા વીણાને જોઈને તેના….