સોની એન્ટરટેઈનમેન્ટ પરથી પ્રસારિત થતાં શૉ કૌન બનેગા કરોડપતિ (કેબીસી)માં વેબ સિરીઝ ધ ફૅમિલી મેન-3ના કલાકારો સાથે અભિનેતા મનોજ બાજપેયી જોવા મળશે. સેટ પર અમિતાભને મળતાં જ મનોજને 28 વર્ષ પહેલાંની એ ક્ષણ યાદ આવી ગઈ હતી, જ્યારે પોતે બિગ બીને જોઈને ભાગી ગયો….