• બુધવાર, 04 ફેબ્રુઆરી, 2026

રામની ભૂમિકામાં રણબીર કપૂર શોભે છે : અરુણ ગોવિલ

નિતેશ તિવારીની ફિલ્મ રામાયણ - પાર્ટ -1ની ખાસ્સી ચર્ચા થઈ રહી છે. આ ફિલ્મમાં રણબીર કપૂર રામની અને સાઈ પલ્લવી સીતાની ભૂમિકામાં છે. જોકે, સૌથી વધુ ચર્ચા એ થઈ રહી છે કે રણબીર રામની ભૂમિકામાં કેવો દેખાશે. આ દરમિયાન વર્ષો અગાઉ રામાનંદ સાગરની સિરિયલ રામાયણમાં રામની ભૂમિકા ભજવનારા કલાકાર અરુણ….