મુંબઈની બ્લડ બૅન્કોમાં લોહીની અછત
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 9 : ચોમાસાના રોગો માથું ઊંચકે એ પહેલાં મુંબઈની બ્લડ બૅન્કોમાં લોહીની અછત સર્જાઈ છે. આથી બ્લડ બૅન્કોમાં લોહી એકત્ર કરવામાં આવી રહ્યું છે. રવિવારે યોજાયેલા મેગા ડોનેશન કૅમ્પમાં લગભગ 3000 યુનિટ...