• બુધવાર, 11 જૂન, 2025

વિદ્યાર્થીઓને રેલવે અને ‘બેસ્ટ’નાં ભાડાંમાં કન્સેશન પણ મેટ્રોમાં કેમ નહીં?

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 9 : મુંબઈ મહાનગર પ્રદેશમાં શિક્ષણ માટે પ્રવાસ કરનારા લાખો વિદ્યાર્થીઓ માટે રેલવે અને ‘બેસ્ટ’ પ્રશાસન દ્વારા માસિક અને ત્રિમાસિક પાસમાં છૂટ આપવામાં આવે છે. જોકે દાયકા પહેલાં શરૂ થયેલી મેટ્રો રેલવેમાં વિદ્યાર્થીઓને એક રૂપિયાની પણ છૂટ મળતી નથી. આથી વિદ્યાર્થી સંગઠનોએ આ....

ઇ-પેપરના નવા શુલ્ક