• બુધવાર, 11 જૂન, 2025

કોલાબાની મહિલાના રૂા. 19 લાખ તફડાવનારાની ધરપકડ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 9 : સાયબર પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા કરાયેલી કાર્યવાહીમાં કોલાબામાં રહેતા 70 વર્ષના સિનિયર સિટીઝન સાથે 19 લાખ રૂપિયાની છેતરપિંડી કરનારાની વડાલાથી ધરપકડ કરાઇ હતી. પોલીસે જણાવ્યા અનુસાર મહિલા ડિજિટલ ઍરેસ્ટ સ્કૅમનો ભોગ બની હતી. ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ વસીમ....

ઇ-પેપરના નવા શુલ્ક