મુંબઈ, તા. 25 (પીટીઆઇ): મહારાષ્ટ્ર પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (એમપીસીબી) ના 2017થી 2022 વચ્ચેના સમયગાળાના વહીવટ અને તેની કાર્યક્ષમતા સામે સવાલો કરી કોમ્ટ્રોલર અને ઓડિટર જનરલ અૉફ ઇન્ડિયા (કૅગ)એ આકરી ઝાટકણી કાઢી છે. કૅગે નોંધ્યું છે કે આ સમયગાળામાં ઘણા ઉદ્યોગો જરૂરી પરવાનગીઓ વિના....