નવી દિલ્હી, તા.25: કોંગ્રેસ પાર્ટીએ દિલ્હીમાં 24 અકબર રોડ સ્થિત પોતાનું જૂનું કાર્યાલય ટૂંકસમયમાં ખાલી કરવું પડી શકે છે. એસ્ટેટ વિભાગ દ્વારા એક નોટિસ ફટકારીને કોંગ્રેસને 28 માર્ચ સુધીમાં ઓફિસ ખાલી કરવાની સૂચના આપવામાં આવી છે. બીજીબાજુ યુવા કોંગ્રેસને પણ પાંચ રાયસીના રોડ સ્થિત ઓફિસ માટે પણ આવી જ નોટિસ…..