અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા.25
: ડોલર નરમ પડવાથી અને ક્રૂડ તેલના ભાવમાં ઘટાડાથી સોના ચાંદીના ભાવ ફરીથી વધી ગયા
છે. સોમવારે થયેલો ઘટાડો બધો જ રિકવર થઇ ગયો છે.
ફુગાવાનું દબાણ અને ઊંચા વૈશ્વિક વ્યાજ દરો અંગેની ચિંતા ઓછી થવાથી બુધવારે
સોનામાં 4602 ડોલરનો ભાવ ફરીથી મેળવાયો હતો. જોકે બાદમાં 4542 ડોલર ચાલી રહ્યા....