• ગુરુવાર, 26 માર્ચ, 2026

આઇપીએલ ફ્રેંચાઇઝી આરસીબી રૂ.16,000 કરોડમાં વેચાઈ

રાજસ્થાન રૉયલ્સ બાદ બીજા સોદાથી આઇપીએલની બ્રાંડ વેલ્યૂમાં જબ્બર વધારો 

આદિત્ય બિરલા અને ટાઇમ્સ ગ્રુપ રૉયલ ચેલેન્જર્સ બેંગ્લુરુના નવા માલિક

નવી દિલ્હી, તા.25 : રાજસ્થાન રોયલ્સ ટીમ 1,000 કરોડ રૂપિયામાં વેચાયા બાદ હવે એથી પણ મોટો સોદો થયો છે. આઇપીએલની વર્તમાન ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (આરસીબી) 16,706 કરોડ રૂપિયામાં વેચાઈ ગઈ છે. આરસીબી ટીમને આદિત્ય બિરલા અને ટાઇમ્સ ગ્રુપના કન્સોર્ટિયમએ ખરીદી છે. આમ આઇપીએલમાં બે ટીમ રાજસ્થાન રોયલ્સ....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ