• ગુરુવાર, 26 માર્ચ, 2026

એકતા કપૂરની આગામી ફિલ્મ પહલગામ હુમલા પર આધારિત

દક્ષિણ ફિલ્મોદ્યોગના નિર્માતા-દિગ્દર્શક વિષ્ણુ વરધાને ફિલ્મ શેરશાહથી બૉલીવૂડમાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી હતાં. હવે વિષ્ણુ વરધાનની આગામી ફિલ્મ પર સૌની નજર છે. આ બિગ બજેટ ફિલ્મ પણ દેશભક્તિ પર આધારિત હશે અને તેનું નિર્માણ એકતા કપૂર, તનુજ ગર્ગ અને અતુલ કસ્બેકર મળીને....

 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ