મજબૂત માગ અને રોકાણ મુખ્ય ચાલકબળ બની રહેશે
મુંબઈ, તા.25
(એજન્સીસ) : એસએન્ડપી ગ્લોબલ રેટિંગ્સ એજન્સીએ આવતા નાણાવર્ષ 2026-27 માટે દેશના વિકાસદરનો
અંદાજ વધારીને 7.1 ટકા કર્યો છે. ખાનગી ધોરણે ખરીદ શક્તિમાં અને રોકાણમાં વધારો થવાની
સાથે મજબૂત નિકાસ એ ત્રણે બાબતો ભારતના વિકાસદરને ગતિ આપશે, એમ આ રેલિંગ એજન્સીના અહેવાલમાં....