• ગુરુવાર, 26 માર્ચ, 2026

સંજય દત્ત મળ્યો આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુને

ફિલ્મ ધુરંધરમાં એસપી ચૌધરી અસલમની ભૂમિકા ભજવીને પ્રશંસા મેળવનાર અભિનેતા સંજય દત્ત લાંબા સમય પછી આવી સશક્ત ભૂમિકામાં જોવા મળ્યો છે. ફિલ્મના પહેલા ભાગમાં સંજયે રહેમાન ડકૈતને માર્યો હતો જયારે બીજા ભાગમાં તે વધુ ખુંખાર જોવા મળે છે. આ દરમિયાન સંજય આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન એન. ચંદ્રાબાબુ નાયડુને....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ