• ગુરુવાર, 26 માર્ચ, 2026

બજાર સુધરવાનાં મજબૂત કારણો સામે સેટલમેન્ટના અંતે વેચાણ કપાયાની આશંકા

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 25 : બજારમાં બે દિવસના તેજીના માહોલમાં સોમવારના 28,477ના બોટમેથી બુધવારના 29,950ના હાઈ સુધી નિફ્ટી 1473 પૉઈન્ટ્સ સુધર્યો છે. મહત્ત્વની વાત એ છે કે 17મી માર્ચનું 28,288નું બોટમ અકબંધ રહ્યું અને એની સામે સોમવારે હાયર બોટમ બનવા સાથે સમાચારોનો પ્રવાહ પણ પ્રોત્સાહક રહ્યો છે. જોકે, બુધવારે બીએસઈમાં માર્ચ વાયદો....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ